અમદાવાદઃઅનામતની માંગ સાથે ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હરિયાણામાં જાટોનું આંદોલન બાદ અનામતની જાહેરાત થતા ફરી ગુજરાતના પાટીદારો પણ રાજ્ય સરકાર પર દબાણ વધારી અનામત લેવા આંદોલન ઉગ્ર બનાવવાની રણનિતી તૈયાર કરી છે. પાટીદારો દ્વારા 28મીએ મહિલા મહાસંમેલન મહેસાણામાં યોજાશે જેમાં ઉ.ગુ.ની મહિલાઓ ઉપસ્થિત રહેશે.જો કે મહિલા મહાસંમેલન કરવા માટેની હજુ સુધી પરમિશન આપવામાં આવી નથી.

તેમજ પાટિદારો હવે દિલ્હી જવા માટેની તૈયારી કરી છે.અને 5 માર્ચના જંતરમંતર પર એક દિવસના અનશન કરશે.અને પાટીદારોને અનામત મળે તે માટે સરકારેને રજુઆત કરશે.જો એક બાજુ પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન કરવાની વાતો ચાલી રહી છે.ત્યારે બીજી બાજુ પાટીદારો અવનવા કાર્યક્રમ કરવાની જાહેરાત કરી રહ્યા છે.જો કે પાટીદારોનું કહેવુ છે કે સરકાર સમાધાનની વાત કરી રહી છે પરંતુ ક્યા મુદા પર સમાધાન કરવા માંગે છે તેનું હજુ સુધી ક્લિયર કર્યુ નથી.
ત્યારે પાટીદારોએ જણાવ્યુ છે કે સરકાર અનામત આપશે કે નહી તે ક્લિયર કરે.નહી તો આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી છે.તેમાં પાટીદારો પ્રચાર કરવા જશે.અને ગુજરાતમાં કેટલી બેરોજગારી છેઅને કેવી સમસ્યાઓ છે તે દેશની જનત સમક્ષ પાટીદારો રજુ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર