Home /News /gujarat /મુંબઇ-અમદાવાદ રૂટ પર 350 કિ.મી.ની ઝડપે દોડશે બુલેટ ટ્રેન, ભાડુ પણ થઇ ગયું નક્કી!

મુંબઇ-અમદાવાદ રૂટ પર 350 કિ.મી.ની ઝડપે દોડશે બુલેટ ટ્રેન, ભાડુ પણ થઇ ગયું નક્કી!

નવી દિલ્હીઃરેલ મંત્રાલયે મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ભાડુ વાતાનુકુલિત પ્રથમ શ્રેણીના વર્તમાન ભાડામાં દોઢ ગણો વધારે કર્યો છે. આ જાણકારી બુધવારે સંસદમાં અપાઇ. હજુ મુંબઇ અને અમદાવાદ વચ્ચે દુરંતો એક્સપ્રેક્સમાં પ્રથમ શ્રેણી એસીનું ભાડુ રૂ.2200 છે. જેનો મતલબ એ થયો કે બુલેટ ટ્રેનનું ભાડુ 3300 રૂપિયા હશે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃરેલ મંત્રાલયે મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ભાડુ વાતાનુકુલિત પ્રથમ શ્રેણીના વર્તમાન ભાડામાં દોઢ ગણો વધારે કર્યો છે. આ જાણકારી બુધવારે સંસદમાં અપાઇ. હજુ મુંબઇ અને અમદાવાદ વચ્ચે દુરંતો એક્સપ્રેક્સમાં પ્રથમ શ્રેણી એસીનું ભાડુ રૂ.2200 છે. જેનો મતલબ એ થયો કે બુલેટ ટ્રેનનું ભાડુ 3300 રૂપિયા હશે.
બંને શહેર વચ્ચે 508 કિલોમીટરનું અંતર છે. જાપાનના ટોક્યો અને અમેરિકા વચ્ચે લગભગ આટલા જ અંતર(550 કિલોમીટર) કાપવા માટે બુલેટ ટ્રેન "સિકનસેન"નું ભાડુ 8500 રુપિયા છે. રેલરાજ્ય મંત્રી મનોજ સિન્હાએ લોકસભામાં આપેલા લેખિત જવાબમાં કહ્યું કે બુલેટ ટ્રેનના પ્રથમ ચરણમાં ગતિ કલાકની 350 કિલોમીટરની હશે. અને સંચાલન ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાકની હશે.
બુલેટ ટ્રેનથી બંને શહેર વચ્ચેનો રસ્તો કાપતા બે કલાક સાત મિનિટનો સમય લાગશે. જેમાં વળી વચ્ચેના સ્ટેશનો પર સ્ટોપેજને લઇને કુલ સમય 2 કલાક અને 58 મિનિટનો થશે. મંત્રીના જણાવ્યા મુજબ માર્ગમાં 12 સ્ટેશનોનો પ્રસ્તાવ છે. આ યોજના પર કુલ 97,636 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે.
First published:

Tags: બુલેટ ટ્રેન, ભારતીય રેલવે, રેલવે મંત્રી, સંસદ

विज्ञापन
विज्ञापन