Home /News /gujarat /રેલિંગ કૂદાવી BRTS બસ રિક્ષા સાથે અથડાઈ,સદભાગ્યે કોઈ જાનહાની નહી

રેલિંગ કૂદાવી BRTS બસ રિક્ષા સાથે અથડાઈ,સદભાગ્યે કોઈ જાનહાની નહી

અમદાવાદઃ અમદાવાદના દિલ્હી દરવાજા પાસે બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જવાનો બનાવ બન્યો હતો. જેમા સગભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.બીઆરટીએસ અને એએમટીએસની બસો શહેરીજનો માટે ઉપયોગી સાથે સાથે જોખમી પણ બની રહી છે.

  • Pradesh18
  • Last Updated :
    અમદાવાદઃ અમદાવાદના દિલ્હી દરવાજા પાસે બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જવાનો બનાવ બન્યો હતો. જેમા સગભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.બીઆરટીએસ અને એએમટીએસની બસો શહેરીજનો માટે ઉપયોગી સાથે સાથે જોખમી પણ બની રહી છે.

    શહેરના દિલ્હી દરવાજા પાસે બીઆરટીએસ બસ રેલીંગની બહાર આવી ગઈ હતી. જેમા એક રીક્ષા અને હનુમાનજીના મંદિરને ભારે નુકશાન પહોચ્યુ હતુ. અકસ્માત ગંભીર હોવા છતા અને મંદિર સંપુર્ણ તુટી પડ્યુ હોવા છતા મુર્તીને સહેજ પણ નુકશાન ન પહોચતા લોકોમાં ભારે આશ્ચર્ય પામ્યુ હતુ. આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક કોર્પોરેટર ફાલ્ગુની શાહ દોડી આવ્યા હતા.

    First published:

    Tags: અકસ્માત, ઘાયલ, બીઆરટીએસ