Home /News /gujarat /

"મુસ્લિમોએ ક્યારેય બીજેપીને વોટ આપ્યા નથી અને આપશે પણ નહી"

નવી દિલ્હીઃભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવેશ વર્માએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને લઇ પોતાનું નિવેદન આપતા વિવાદ વકર્યો છે. પ્રવેશ વર્માએ કહ્યુ કે મુસ્લિમોએ ક્યારેય બીજેપીને વોટ આપ્યા નથી અને ક્યારેય આપશે પણ નહી કેમ કે બીજેપી એક રાષ્ટ્રભક્ત પાર્ટી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હીઃભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવેશ વર્માએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને લઇ પોતાનું નિવેદન આપતા વિવાદ વકર્યો છે. પ્રવેશ વર્માએ કહ્યુ કે મુસ્લિમોએ ક્યારેય બીજેપીને વોટ આપ્યા નથી અને ક્યારેય આપશે પણ નહી કેમ કે બીજેપી એક રાષ્ટ્રભક્ત પાર્ટી છે.
રામ મંદિરના મુદ્દા પર બોલતા વર્માએ કહ્યુ કે રામ મંદિર અવશ્ય બનાવી રહીશું અને દુનિયામાં કોઇ તાકાત તેને રોકી નહી શકે. પ્રવેશ વર્માએ તો એ સવાલ પણ ઉઠાવ્યો કે આખરે આતંકી મુસ્લિમ જ કેમ હોય છે?
નોધનીય છે કે યુપી ચુંટણીથી પહેલા પ્રવેશ વર્માના આ વિવાદીત નિવેદન પર બીજેપીને નુકસાન થઇ શકે છે. પ્રવેશ વર્મા પશ્વિમી દિલ્હીથી લોકસભા સીટના સાંસદ છે. તે દિવંગત બીજેપી નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના દિકરા છે.
First published:

Tags: બીજેપી, રાજકારણ, રામ મંદિર, સાંસદ

આગામી સમાચાર