ઉત્તરાખંડ LIVE : CM રાવતનો આરોપ, ધારાસભ્યોને 10 કરોડ સુધીની અપાઇ ઓફર
ઉત્તરાખંડ LIVE : CM રાવતનો આરોપ, ધારાસભ્યોને 10 કરોડ સુધીની અપાઇ ઓફર
#ઉત્તરાખંડમાં કોંગ્રેસ સરકાર સામે સંકટના વાદળો ઘેરાયા છે. કોંગી ધારાસભ્યોએ ઘરમાં જ બળવો કરતાં ઘર ફુટે ઘર જાય જેવો ઘાટ ઘડાયો છે. આ સંજોગોમાં કોંગી મુખ્યમંત્રી હરિશ રાવતે આરોપ લગાવ્યો છે. ધારાસભ્યોને ખરીદવા માટે રૂ.10 કરોડ સુધીની ઓફર આપવામાં આવી હતી.

ઉત્તરાખંડ #ઉત્તરાખંડમાં કોંગ્રેસ સરકાર સામે સંકટના વાદળો ઘેરાયા છે. કોંગી ધારાસભ્યોએ ઘરમાં જ બળવો કરતાં ઘર ફુટે ઘર જાય જેવો ઘાટ ઘડાયો છે. આ સંજોગોમાં કોંગી મુખ્યમંત્રી હરિશ રાવતે આરોપ લગાવ્યો છે. ધારાસભ્યોને ખરીદવા માટે રૂ.10 કરોડ સુધીની ઓફર આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી રાવતે ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે, ભાજપ રાજ્યમાં પેસાના જોરે રાજ્યની કોંગ્રેસ સરકાર તોડવા ઇચ્છી રહી છે. પરંતુ હજુ ઉત્તરાખંડ સરકાર પાસે બહુમત છે. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહએ આ મામલે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કોંગ્રેસ 9 બળવાખોર અને ભાજપના 26 ધારાસભ્યોને મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર