Home /News /gujarat /બીજેપી રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ અનુરાગ ઠાકુરનું શુક્રવારે ગુજરાતમાં આગમન

બીજેપી રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ અનુરાગ ઠાકુરનું શુક્રવારે ગુજરાતમાં આગમન

अनुराग ठाकुर: अनुराग ठाकुर न सिर्फ बीजेपी युवा मोर्चा के अध्यक्ष हैं। बल्कि पूरे उत्तरी भारत की क्रिकेट राजनीति का भी अहम चेहरा है। अनुराग ठाकुर इस समय हिमाचल प्रदेश क्रिकेट एसोसिएशन के अध्यक्ष हैं, साथ ही बीसीसीआई के सचिव भी हैं।

ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ અનુરાગ ઠાકુર આવતી કાલે શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જેએનયુ માં ચાલતી દેશ વિરોધી પ્રવૃતિઓ સામે યુવા મોરચા દ્વારા ઇન્ડિયા ફર્સ્ટ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ અનુરાગ ઠાકુર આવતી કાલે શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જેએનયુ માં ચાલતી દેશ વિરોધી પ્રવૃતિઓ સામે યુવા મોરચા દ્વારા ઇન્ડિયા ફર્સ્ટ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેની શરૂઆત આવતી કાલથી ગુજરાતથી કરવામાં આવશે. જ્યાં અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં વિવિધ કોલેજોમાં યુવા મોરચો મુલાકાત લેશે, સાથે સાથે કોલેજમાં ભણતા યુવાનોને દેશદ્રોહી પ્રવૃતિઓ કેવી રીતે દેશમાં ચાલી રહી છે અને તેનાથી કેવા પ્રકારનું નુકશાન દેશને થઇ રહ્યુ છે, તેની જાણકારી આપવામાં આવશે. આગામી દિવસોમાં આ કાર્યક્રમ પાટણ, કચ્છ, રાજકોટ, જામનગર, ભાવનગર, વિદ્યાનગર સહિતના શહેરોમાં અને કોલેજોમાં પણ કરવામાં આવશે.
First published:

Tags: અધ્યક્ષ, અનુરાગ ઠાકુર, ગુજરાત, રાષ્ટ્રીય

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन