Home /News /gujarat /ટોલ નાકા, પેટ્રોલ પંપ પર 11મી નવેમ્બર સુધી 500 1000 રૂપિયાની નોટો લેવા આદેશ

ટોલ નાકા, પેટ્રોલ પંપ પર 11મી નવેમ્બર સુધી 500 1000 રૂપિયાની નોટો લેવા આદેશ

બ્લેક મની અને ફેક મની બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંગળવાર મધરાતથી 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરવા લેવાયેલા નિર્ણયને પગલે કેટલાક ટોલ નાકાઓ અને પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ લોકોને પડી રહેલી હાલાકીને દુર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 11મી નવેમ્બર સુધી ટોલનાકા પર 500 અને 1000 રૂપિયાની જુની નોટો લેવા આદેશ કર્યો છે.

બ્લેક મની અને ફેક મની બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંગળવાર મધરાતથી 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરવા લેવાયેલા નિર્ણયને પગલે કેટલાક ટોલ નાકાઓ અને પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ લોકોને પડી રહેલી હાલાકીને દુર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 11મી નવેમ્બર સુધી ટોલનાકા પર 500 અને 1000 રૂપિયાની જુની નોટો લેવા આદેશ કર્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બ્લેક મની અને ફેક મની બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંગળવાર મધરાતથી 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરવા લેવાયેલા નિર્ણયને પગલે કેટલાક ટોલ નાકાઓ અને પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ લોકોને પડી રહેલી હાલાકીને દુર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 11મી નવેમ્બર સુધી ટોલનાકા પર 500 અને 1000 રૂપિયાની જુની નોટો લેવા આદેશ કર્યો છે.

500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો મંગળવાર મધરાતથી એકાએક બંધ કરી દેવાતાં શહેર સહિત રાજ્યભરના પેટ્રોલ પંપો, ટોલ નાકાઓ સહિતના સ્થળોએ લોકોને ભારે હાલાકી પડી રહી છે. જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને અસુવિધા ઉભી ના થાય એ માટે આદેશ કરાયો છે. રાજ્યકક્ષાના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરના ટોલ નાકા પર આગામી 11મી નવેમ્બર સુધી 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો લેવાશે. આ ઉપરાંત પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ સહિતના સ્થળોએ પણ 11મી સુધી જુની નોટો લેવાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી જાહેરાત સંદર્ભે મંગળવાર મધરાતથી 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ થઇ છે. જેને પગલે ગત રાતે જ પેટ્રોલ પંપોએ અને એટીએમમાં લાંબી કતારો લાગી હતી. ભારે ભીડને જોતાં પેટ્રોલ પંપ તો બંધ થઇ ગયા છે જેથી વાહન ચાલકોને ભારે અગવડ પડી રહી છે.

500ની નોટ નથી ચાલતી, બોર્ડ લાગ્યા
First published:

Tags: 1000, 500, ટોલ પ્લાઝા, નરેન્દ્ર મોદી, પેટ્રોલ પંપ, ભારતીય ચલણી નોટ, વડાપ્રધાન, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन