Home /News /gujarat /

કુખ્યાત બલિ ડાંગર જેલમાં 23 દિવસથી અનશન પર,તત્કાલિન પીઆઇ નકુમ પર આક્ષેપ

રાજકોટઃરાજકોટમાં ભૂમાફિયા બલી ડાંગર અને તેના સાગરિત અર્જુન જલુ પર ૨૦૧૧ થી ૨૦૧૩ દરમિયાન લાગવામાં આવેલા તમામ ગુનાઓ ખોટા હોવાનું બલી ડાંગર અને અર્જુન જલુના પરિવાર દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવવામાં આવ્યું છે. બલી ડાંગર અને અર્જુન જલુ પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી છેકે વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૩ સુધી બલી ડાંગર અને અર્જુન જે તે ગુનામાં જેલવાસમાં હતો છતા પણ આ સમયમાં તેના પર ૩ ફરિયાદો કરવામા આવ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

બલીના જેલવાસ દરમ્યાન પંડ્યા હાઉસ નામનું ઘર પડાવવાનો,ધમકી અને બિલ્ડર કમલેશ રામાણી દ્વારા ૩ ફ્લેટ પચાવી પાડવાની ફરિયાદો બલી સામે કરવામાં આવી છે. જો બલી આ સમય દરમિયાન જેલમાં હોય તો તેની સામે કઈ રીતે ગુનો નોધાયો તેમજ તે સમયના પી.આઈ. મનીષ નકુમ અને પોલીસ કમિશનર મોહન ઝા એ બલી વિરુધ ખોટા કેસ કર્યા હોવાના આરોપો લગાડવામાં આવ્યા હતા. બલી ડાંગરના પરિવારે જણાવ્યું છેકે હાલતો બલી ડાંગર ૨૩ દિવસથી ભૂખ હડતાલ પર છે અને જો આ તમામ આરોપો હટાવામાં નહી આવે તો સમગ્ર આહીર સમાજને એકઠો કરી અને અનસન પર ઉતરવાની ચીમકી બલીના પરિવાર જનો દ્વારા કરવામાં આવી હતી.

રાજકોટમાં ઝડપાયેલા બલિ ડાંગર અને અર્જુન જલુનો મામલો
બંનેના પરિવારોએ યોજી પત્રકાર પરિષદ
પત્રકાર પરિષદમાં આપ્યું નિવેદન
બલિ ડાંગર અને અર્જુન જલુ જેલમાં અનશન પર બેસી ગયા
7મી ડિસેમ્બરથી અનશન પર બેસી ગયા છે
આ બંને રાજકીય કાવતરાના ભોગ બન્યા
કુખ્યાત બિલ્ડરની સાંઠગાંઠના ભાગરૂપે ગુનાઓમાં સંડોવાયા છે
કોઇ ન્યાય નહીં મળે દિલ્હીની રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શિત કરાશે
બલિ ડાંગર અને અર્જુન જલુના પરિવારજનોએ કર્યો આક્ષેપ
રાજકોટના તત્કાલિન પીઆઇ નકુમ પર બંને પરિવારજનોએ કર્યો આક્ષેપ
તત્કાલિન પો.કમિ. મોહન ઝા પર પણ બંને પરિવારજનોએ કર્યો આક્ષેપ

ફાઇલ તસવીર
First published:

Tags: આક્ષેપ, બલી ડાંગર, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन