Home /News /gujarat /

શાળાએ જવા નીકળેલા બાળકનો ચાંગોદર કેનાલ પાસે મૃતદેહ મળતા ચકચાર

અમદાવાદઃ અમદાવાદના ચાંગોદર કેનાલ પાસે એક બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. અમદાવાદના ગ્યાસપુર ભાઠ ગામ ખાતે થોડા દિવસો પહેલા ફરદીન મનસુરી નામનો બાળક શાળાએ ગયો હતો.

  • News18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદના ચાંગોદર કેનાલ પાસે એક બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. અમદાવાદના ગ્યાસપુર ભાઠ ગામ ખાતે થોડા દિવસો પહેલા ફરદીન મનસુરી નામનો બાળક શાળાએ ગયો હતો.

અને ત્યાર બાદ તેનો કોઈ પતો ન મળતા તેના માતા પિતાએ અસલાલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઈ હતી. આ બાળકનો મૃતદેહ ચાંગોદરની કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગયો છે.બાળકના મૃતદેહને સાણંદ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો છે.ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાંથી થોડા સમય પહેલા પણ એક બાળકીના ગુમ થવાની ફરીયાદ નોંધાઈ છે.

પ્રતિકાત્મક તસવીર
First published:

Tags: કેનાલ, બાળક, લાશ, સ્કુલ

આગામી સમાચાર