Home /News /gujarat /અમિત શાહના કાર્યક્રમમાં સ્ટેજ થયું કકડભૂસ, નેતાઓ ઘાયલ

અમિત શાહના કાર્યક્રમમાં સ્ટેજ થયું કકડભૂસ, નેતાઓ ઘાયલ

#બહરાઇચમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાનશ્રી રામલીલી કમિટી દ્વારા આયોજિત ભાજપા અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમમાં આજે સ્ટેજ કકડભૂસ થઇ તૂટી પડતાં કેટલાય નેતાઓ ઘવાયા હતા. સદનસીબે ભાજપા અધ્યક્ષ અમિત શાહ એ સમયે સ્ટેજ પર હાજર ન હતા.

  • Pradesh18
  • Last Updated :
ઉત્તરાખંડ #બહરાઇચમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાનશ્રી રામલીલી કમિટી દ્વારા આયોજિત ભાજપા અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમમાં આજે સ્ટેજ કકડભૂસ થઇ તૂટી પડતાં કેટલાય નેતાઓ ઘવાયા હતા. સદનસીબે ભાજપા અધ્યક્ષ અમિત શાહ એ સમયે સ્ટેજ પર હાજર ન હતા.

ભાજપા અધ્યક્ષ અમિત શાહ અહીં ગુલ્લાબીર મંદિરમાં પાર્ટીના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. તેમણે કાર્યકર્તાઓ સાથે 2017ની વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિને લઇને ચર્ચા કરી હતી.

આ પહેલા અમિત શાહે ગુલ્લાબીર મંદિર સંકુલમાં મહારાજ સુહેલ દેવની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.
First published:

Tags: Amit shah, અધ્યક્ષ, ઉત્તરાખંડ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन