Home /News /gujarat /અમદાવાદઃએક્સિસ બેંકની મેમનગર બ્રાંચમાં શંકાસ્પદ વ્યવહારો અંગે ITની ટીમ ત્રાટકી
અમદાવાદઃએક્સિસ બેંકની મેમનગર બ્રાંચમાં શંકાસ્પદ વ્યવહારો અંગે ITની ટીમ ત્રાટકી
અમદાવાદઃ નોટબંધી બાદ અનેક બેંકો સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવી ગઈ છે.સાથે અનેક ગેરરિતીઓ અને કૌભાંડો પણ બહાર આવ્યા છે.અમદાવાદમાં મેમનગર ફાયર સ્ટેશન સામે આવેલી એક્સિસ બેંકમાં ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટની ટીમે સર્ચ હાથ ધરી હતી.ચોકકસ માહિતીના આધારે આઈટીની ટીમે બેંકમાં તપાસ કરી હતી.

કલાકો સુધી ચાલેલી આ તપાસ કેટલાક એકાઉન્ટ અને વ્યવહારો પર કેન્દ્રીત કરવામાં આવી છે.આઈટીના અધિકારીઓએ કેટલાક શંકાસ્પદ વ્યવહારો અંગે બેંકના અધિકારીઓની પૂછપરછ પણ કરી હતી.સાથે જ બેંકમાંથી ડિજિટલ ડેટા અને દસ્તાવેજો તપાસ અર્થે કબ્જે લીધા છે.નોટબંધી શરૂ થઈ ત્યારથી જ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ પર કામગીરીનું ભારણ વધી ગયું છે.