Home /News /gujarat /"આત્મહત્યા ન કરશો, સાથે મળી અહિંસક રીતે લડો" કેજરીવાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી અપીલ

"આત્મહત્યા ન કરશો, સાથે મળી અહિંસક રીતે લડો" કેજરીવાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી અપીલ

અમદાવાદઃગુજરાતમાં દમન મામલે પાટીદારો બાદ હવે દલિત સમાજ પણ રસ્તા પર ઉતર્યો છે. ત્યારે કેજરીવાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની જનતાને અપીલ કરી છે.દલિત યુવાનોને આત્મહત્યાનો પ્રયાસ ન કરવા અપીલ કરી છે.'ગુજરાતમાં સામાજીક દમનનો દોર ચાલે છે ત્યારે પાટીદારો તેમજ દલિતો સહિત બધા ભેગા મળી અહિંસક રીતે લડે તેવું સુચન કર્યું છે. આવતી કાલે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવવાના છે અને તે ઉનાના દલિત પરિવારની મુલાકાત લેવાના છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

AAP નેતા આશુતોષે પ્રેસ કોન્ફરન્સમાં આજે જણાવ્યું હતું કે,'દલિત પીડિતોને હજુ ન્યાય નથી મળ્યો,રાજ્ય સરકાર બનાવ પર ઢાંકપિછોડો કરી રહી છે.ગુજરાત સરકારનું સ્વરૂપ દલિત વિરોધી છે.ઉનાના ઘટનાક્રમમાં પોલીસ મળેલી છે.ઉના મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન પણ ખોટા નિવેદન આપે છે.થાનગઢ હત્યાકાંડના બે બનાવમાં હજુ સુધી ચાર્જશીટ દાખલ થઈ નથી.

આપ નેતા કનુભાઈ કલસરિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે 8 વાગ્યે CM કેજરીવાલ રાજકોટ પહોંચશે.સૌપ્રથમ કેજરીવાલ રાજકોટ સિવિલની મુલાકાત લેશે.સિવિલ હોસ્પિટલમાં દાખલ પીડિતોને મળશે.ત્યારબાદ કેજરીવાલ ઉના જવા રવાના થશે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ઊના દલિત અત્યાચાર, ઊના દલિતકાંડ, પાટીદાર આંદોલન, રાજકારણ

विज्ञापन
विज्ञापन