ભાજપ-કોંગ્રેસમાં મિયા-બીબી જેવો સંબંધ, બંનેનું છે સેટિંગઃકેજરીવાલનો વધુ એક પ્રહાર

ભોપાલઃઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં મિયા-બીબી જેવા સંબંધ છે. એટલે જ 1984માં થયેલા ભોપાલ ગેસ દુર્ઘટનામાં પીડીતોને 32 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી. અહીની છોલા દશહરા મેદાનમાં આયોજીત પરિવર્તન રેલીમાં કેજરીવાલે ભોપાલ ગેસ દુર્ઘટનાને ઉલ્લેખ કર્યો હતો. છોલા ક્ષેત્રમાં યુનિયન કાર્બાઇડનું સંયંત્ર છે. જેનાથી રીસી ઝેરીલા ગેસે હજારો લોકોને મોતની નીદ સુવડાવી દીધા હતા અને લાખો લોકો હજુ સુધી તેની અસરથી પીડિત છે.

કેજરીવાલે કહ્યુ કે જ્યારે ભોપાલ ગેસ દુર્ઘટના થઇ હતી. ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં કોગ્રેસની સત્તા હતા. ભાજપા હંમેશા કોંગ્રેસે ગાળો આપતી, એટલે માટે આશા રખાતી કે તે સત્તામાં આવી પીડિતોને ન્યાય અપાવશે. પરંતુ રાજ્યમાં ત્રીજીવાર ભાજપની સરકાર છે. કેન્દ્રમાં પણ તેમની સરકાર છે છતાં પીડિતોને ન્યાય મળ્યો નથી.
તેમણે કહ્યુ ધીરે ધીરે સ્પષ્ટ થાય છે કે બંને પાર્ટીઓ એક પરિવાર જેમ છે. તેમનામાં મિયા-બીબીનો સંબંધ છે. બંનેએ સેટિંગ કરેલું છે કે પાંચ વર્ષ તમે રાજ કરો પાંચ વર્ષ અમે રાજ કરીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર