Home /News /gujarat /

વિવાદ પછી પાકની વિઝાની ઓફર, અનુપમે કહ્યું અાભાર પણ ટાઇમ નથી

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પર મંગળવારે દિવસભર ચાલેલા વિવાદ બાદ મોડી રાતે નવો વણાંક આવ્યો છે. પાક ઉચ્ચાયોગના સુત્રાના હવાલાથી જાણવા મળ્યા મુજબ પાકિસ્તાને આ મામલે કહ્યું છે કે, અનુપમ ખેર જો બુધવારે(આજે) વીઝા માટે અર્જી કરે તો તેમણે વિઝા મળી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ પાક ઉચ્ચાયોગનું કહેવું છે કે, વીઝા પ્રક્રિયાને લઇને કેટલીક અસજંમસ થઇ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :

પાકિસ્તાન હાઇકમિશનર દ્વારા વિઝા આપવાની ઓફર બાદ અનુપમ ખેરે અબ્દુલ બાસિતનો આભાર માન્યો હતો પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે, દુર્ભાગ્યની વાત છે કે હવે આ તારીખ હું બીજા કોઇને આપી દીધી છે. અનુપમે ટ્વીટ કરી આ માહિતી આપી હતી.

Untitled
ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેરનું કહેવું છે કે તેમને પાંચ ફેબ્રુઆરીએ કરાચી લિટરેરી ફેસ્ટીવલમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું છે. પરંતુ પાકિસ્તાને વિઝા આપ્યા નથી. જેને લઇ વિવાદ વકર્યો છે. ખેર સિવાય બાકીના 17ને વિઝા મળી ચુક્યા છે. જ્યારે પાકિસ્તાન ઉચ્ચાયોગનું કહેવુ હતું કે, અનુપમ ખેરે વીઝા માટે અરજી કરી જ નથી. જોકે પછી આજે અનુપમને વિઝાની ઓફર કરાઇ હતી.
First published:

Tags: અનુપમ ખેર, અભિનેતા, ગુજરાત, પાકિસ્તાન, ફિલ્મ, મુંબઇ

આગામી સમાચાર