Home /News /gujarat /

રિયલ લાઇફમાં પણ ખલનાયક છે અનુપમ ખેર : યોગી

રિયલ લાઇફમાં પણ ખલનાયક છે અનુપમ ખેર : યોગી

#ભાજપ સાંસદ મહંત યોગી આદિત્યનાથે અનુપમ ખેરને રિયલ લાઇફના ખલનાયક ગણાવ્યા છે. ભાજપ સાંસદનું આ નિવેદન ત્યારે બહાર આવ્યું છે કે જ્યારે અનપુમ ખેરે યોગી અને સાધ્વી પ્રાચી સામે વિવાદીત ટીપ્પણી કરી હતી અને યોગીને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવાની પણ સલાહ આપી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી#ભાજપ સાંસદ મહંત યોગી આદિત્યનાથે અનુપમ ખેરને રિયલ લાઇફના ખલનાયક ગણાવ્યા છે. ભાજપ સાંસદનું આ નિવેદન ત્યારે બહાર આવ્યું છે કે જ્યારે અનપુમ ખેરે યોગી અને સાધ્વી પ્રાચી સામે વિવાદીત ટીપ્પણી કરી હતી અને યોગીને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવાની પણ સલાહ આપી હતી.

યોગીએ આ ટીપ્પણી સામે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, દરેક ખલનાયક પાત્રને જાણે છે. ખેર માત્ર રીલ લાઇફના જ નહીં પરંતુ રિયલ લાઇફના પણ ખલનાયક છે. હું એમના કોલકત્તામાં કરાયેલા નિવેદન અંગે વધુ કંઇ કહેવા ઇચ્છતો નથી.

અહીં નોંધનિય છે કે, કોલકત્તામાં વધતી અસહિષ્ણુતા મુદ્દે ચર્ચામાં ખેરે કહ્યું હતું કે, ખોટા નિવેદન બાજી કરનારા સાધ્વી અને યોગીને જેલમાં પુરી દેવા જોઇએ. બુધવારે સંસદમાં પત્રકારોએ યોગીને આ મામલે સવાલ પુછતાં યોગીએ કહ્યું કે, હું એમને સદભાવના માટે ધન્યવાદ આપું છું. પરંતુ અનુપમ ખેરે એ પણ સાબિત કરી દીધું છે કે એ રિલ લાઇફમાં જ નહીં પરંતુ રિયલ લાઇફમાં પણ ખલનાયક જ છે.
First published:

Tags: અનુપમ ખેર, અસહિષ્ણુતા, ભાજપ, યોગી આદિત્યનાથ, સાધ્વી પ્રાચી

આગામી સમાચાર