Home /News /gujarat /લ્યો તમારા અને સાહેબના જિલ્લાનું દારૂના અડ્ડાનું લિસ્ટઃઅલ્પેશ ઠાકોરે સીએમને પકડાવ્યું

લ્યો તમારા અને સાહેબના જિલ્લાનું દારૂના અડ્ડાનું લિસ્ટઃઅલ્પેશ ઠાકોરે સીએમને પકડાવ્યું

અમદાવાદઃ ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે સીએમને મળવા પહોચ્યા હતા. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને તેમણે મહેસાણા જિલ્લામાં ચાલતા દારૂના 900 જેટલા અડ્ડાનું લિસ્ટ પકડાવ્યું હતું. તેમજ પાટણમાં ચાલતા દારૂના અડ્ડાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમજ ઓબીસી-એસસી-એસટી સમાજની 17 માંગણીઓ અંગે સીએમને આવેદન આપ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે સીએમને મળવા પહોચ્યા હતા. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને તેમણે મહેસાણા જિલ્લામાં ચાલતા દારૂના 900 જેટલા અડ્ડાનું લિસ્ટ પકડાવ્યું હતું. તેમજ પાટણમાં ચાલતા દારૂના અડ્ડાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમજ ઓબીસી-એસસી-એસટી સમાજની 17 માંગણીઓ અંગે સીએમને આવેદન આપ્યું હતું.

alpesh list1

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂની હાટડીઓ જોવા મળે છે. ત્યારે આજે સીએમ સાથેની મુલાકાતમાં અલ્પેશ ઠાકોરે રજુઆત કરી અને ચિમકી ઉચ્ચારી હતી કે 21 દિવસમાં આ અડ્ડાઓ બંધ નહી કરાવાય તો ઠાકોર સમાજ જનતા રેડ કરી બંધ કરાવશે. 17 મુદ્દામાં બાબા આંબેડકરની વિશાળ પ્રતિમા ખંભાતમાં મુકવા માગ કરાઇ હતી.ઓબીસી સમુહમાં હવે નવી કોઇ પણ સમાજનો સમાવેશ ન કરવા પણ મુદ્દામાં લેવાયું હતું.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, આનંદીબહેન, આવેદન પત્ર

विज्ञापन
विज्ञापन