Home /News /gujarat /

રાજકોટમાં ઓલ ઈન્ડિયા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો પ્રારંભ

રાજકોટઃ રાજકોટમાં આજથી ઓલ ઈન્ડિયા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. આજથી છ દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં ઓલિમ્પિકમાં રમેલા ખેલાડીઓ સહીત દેશભરમાંથી ૧૦૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ટેબલ ટેનીસ ચેમ્પીયનશીપના ઓપનીંગ શેરેમનીમાં કર્નાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિત શહેરના અગ્રણીઓ, અધિકારીઓએ હાજરી આપી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટમાં આજથી ઓલ ઈન્ડિયા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. આજથી છ દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં ઓલિમ્પિકમાં રમેલા ખેલાડીઓ સહીત દેશભરમાંથી ૧૦૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.  ટેબલ ટેનીસ ચેમ્પીયનશીપના ઓપનીંગ શેરેમનીમાં કર્નાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિત શહેરના અગ્રણીઓ, અધિકારીઓએ હાજરી આપી હતી.

tebal tenis1

નેશનલ લેવલની ચેમ્પિયનશીપમાં દેશના સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ કે.જી.સત્યન, માનવ ઠક્કર તેમજ તાજેતરમાં રિયો ઓલિમ્પિકમાં ભાગ લઈને આવેલા મોહમ્મદાસ, મોનિકા બત્રા સહિતના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ કર્નાતાકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ મોનિકા બત્રા સાથે ટેબલ ટેનીસ રમ્યું હતું ઉપરાંત રાજકોટના મેયર, કલેકટર, પોલીસ કમિશ્નર, મ્યુનીસીપલ કમિશ્નર, અને ચેતેશ્વર પુજારાએ પણ ટેબલ ટેનીસની રમત રમી હતી.
First published:

Tags: ખેલાડી, રમત, રાજકોટ

આગામી સમાચાર