Home /News /gujarat /અખિલેશે ભાજપ બસપાની ઉડાવી મજાક, કહ્યું-ચોર..ચોર...પિતરાઇ ભાઇ

અખિલેશે ભાજપ બસપાની ઉડાવી મજાક, કહ્યું-ચોર..ચોર...પિતરાઇ ભાઇ

મુખ્યમંત્રી અખિલેશ યાદવે બસપા અને ભાજપને નિશાને લેતાં કહ્યું કે, તે ચોર..ચોર...પિતરાઇ ભાઇ છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે એમ છે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવે બસપા અને ભાજપને નિશાને લેતાં કહ્યું કે, તે ચોર..ચોર...પિતરાઇ ભાઇ છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે એમ છે.

નવી દિલ્હી #મુખ્યમંત્રી અખિલેશ યાદવે બસપા અને ભાજપને નિશાને લેતાં કહ્યું કે, તે ચોર..ચોર...પિતરાઇ ભાઇ છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે એમ છે.

ગાજિયાબાદ અને હાપુડ વિસ્તાર સ્થિત ધૌલાના વિધાનસભાથી કોંગ્રેસ સપાના ઉમેદવાર ધર્મેશ તોમર માટે બુધવારે મસુરી શહેરમાં એક જનસભાને સંબોધિત કરતાં અખિલેશે કહ્યું કે, ભાજપા બસપાએ પૂર્વમાં ગઠબંધન સરકાર બનાવી હતી પરંતુ સત્તાની લાલચના કારણે ગઠબંધન તૂટી ગયું હતું.

તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટી કોંગ્રેસ ગઠબંધન સાંપ્રદાયિક તાકતોને હરાવીને ઓછામાં ઓછી 300 બેઠકો પર જીત મેળવશે. તેમણે કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન માયાવતીએ જાણી જોઇને બસપાના મત ભાજપને અપાવ્યા હતા.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તર પ્રદેશ, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી, બસપા, ભાજપ, માયાવતી, મિશન યૂપી 2017

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन