Home /News /gujarat /

અમદાવાદ: RTOના RC બુક ડિપાર્ટમેન્ટમાં એક પણ કર્મચારી હાજર નહિ!

અમદાવાદ: RTOના RC બુક ડિપાર્ટમેન્ટમાં એક પણ કર્મચારી હાજર નહિ!

અમદાવાદઃ સ્ટાફ હાજર ન હોવાથી RTOમાંથી લોકો જાતે પોતાની RC બુક શોધી રહ્યા છે.

    અમદાવાદ: RTOના RC બુક ડિપાર્ટમેન્ટમાં આજે એક પણ કર્મચારી હાજર ન હતો. એક વર્ષથી RC બુક ન મળતાં RTOમાં લોકોની ભીડ ભરાઈ હતી. કોઈ સ્ટાફ ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. લોકો જાતે જ પોતાની RC બુક શોધી રહ્યા હતા.

    મળતી વધુ વિગત મુજબ, અમદાવાદમાં આવેલી RTOના RC બુક ડિપાર્ટમેન્ટમાં આજે એક પણ કર્મચારી હાજર ન હતો. સ્ટાફ હાજર ન હોવાથી RTOમાંથી લોકો જાતે પોતાની RC બુક શોધી રહ્યા હતા. સ્ટાફ ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. 15 દિવસ થવા આવ્યા છતાં હજી RC બુક મળતી નથી. વધુ વિગત જાણવા માટે અહીં વિડિયો પર ક્લિક કરોઃ
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: આરટીઓ`, ગુજરાત

    આગામી સમાચાર