Home /News /gujarat /

અમદાવાદઃ લોકસંપર્કમાં આવેલા સાંસદ અડવાણી એસી ગાડીમાંથી હેઠા જ ન ઉતર્યા, મોદીના કર્યા વખાણ

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય નેતા તથા ગાંધીનગર સાંસદ એલ કે અડવાણીએ આજે અમદાવાદના ચંદલોડિયા વિસ્તારથી વિકાસ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વિકાસ યાત્રા દરમ્યાન તેમને જણાવ્યું હતું કે ગુજરાતનું નામ વડાપ્રધાને દેશભર રોશન કર્યું છે. જે રીતે ગુજરાતની જેમ દેશના ભાજપને જન સમર્થન પ્રાપ્ત થયું છે તેવી જ વ્યવસ્થા ગાંધીનગરમાં પણ ગોઠવાવી જોઈએ.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય નેતા તથા ગાંધીનગર સાંસદ એલ કે અડવાણીએ આજે અમદાવાદના ચંદલોડિયા વિસ્તારથી વિકાસ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વિકાસ યાત્રા દરમ્યાન તેમને જણાવ્યું હતું કે ગુજરાતનું નામ વડાપ્રધાને દેશભર રોશન કર્યું છે. જે રીતે ગુજરાતની જેમ દેશના ભાજપને જન સમર્થન પ્રાપ્ત થયું છે તેવી જ વ્યવસ્થા ગાંધીનગરમાં પણ ગોઠવાવી જોઈએ.

જેનાથી ગાંધીનાગરમાં પણ વધુને વધુ જન સમર્થન પ્રાપ્ત થાય. ઉલ્લેખીન છે કે વડાપ્રધાન દ્વારા વિકાસ યાત્રા મારફતે  લોકો સુધી જન સંપર્ક કરવાનું સુચન કરાયું હતું. પરંતુ રેલીમાં મોટા ભાગે નેતાઓ એસી કાર સાથે જોડાયા હતા. જેઓ સંપૂર્ણ રેલી દરમ્યાન ગાડીમાંથી ઉતરવા સુધ્ધાં પણ ટાળ્યું હતું.

ભાજપના રાષટ્રીય નેતા તથા ગાંધીનગર સાસંદ લાલકૃષ્ણ આડવાણીનો આજે વિકાસયાત્રાનો બીજો દિવસ છે પોતાના મતવિસ્તારમા યાત્રાની શરૂઆત કરતા જ તેમણે ગાંધીનગરમા વિકાસના કાર્યો વધુ થાય એવી અપીલ કરી હતી સાથે જ ગાંધીનગરની પ્રજાનુ વધુ તે વધુ જનસમર્થન પાર્ટીને મળે તે રીતની વ્યવસ્થા ગોઠવવા પણ અપીલ કરાઇ હતી,.

એલ કે આડવાણી દ્વારા આજે 30 થી પણ વઘુ વિસ્તારોમાંથી વિકાસયાત્રા પસાર કરવામાં આવી હતી જોકે ચાંદલોડીયા સિવાય તમામ પોઇન્ટ પર તેમના સ્વાગત માટે પણ પાંખી હાજરી જોવા મળી હતી. જેની નોંધ ખુદ લાલકૃષ્ણ આડવાણી દ્વારા લેવામા આવી હતી ત્યારે સંગઠનનો અને સ્થાનિક કાર્યકર્તાઓના કામનો અભાવ સીઘો દેખાઇ રહ્.યો હતો.
First published:

Tags: એલ.કે.અડવાણી, રાજકારણ, સાંસદ

આગામી સમાચાર