Home /News /gujarat /

અમદાવાદ: હાઈકોર્ટની જમીન ગઈ કપાતમાં, SG હાઈવે પહોળો કરાશે

અમદાવાદ: હાઈકોર્ટની જમીન ગઈ કપાતમાં, SG હાઈવે પહોળો કરાશે

હાઈકોર્ટે તેની નવી દિવાલ અને ફેન્સિંગનુ કામ શરૂ કરી દીધુ છે....

હાઈકોર્ટે તેની નવી દિવાલ અને ફેન્સિંગનુ કામ શરૂ કરી દીધુ છે....

    અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના હાઈવેને પહોળો કરવાની કામગીરી શરૂ થવાની છે..ત્યારે, સરખેજ-ગાંધીનગર હાઈ-વે પર સ્થિત હાઈકોર્ટની ખાસી એવી જમીન પણ કપાતમાં જઈ રહી છે. હાઈકોર્ટની જમીન કપાતમાં જતી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. હાલ, વહીવટી તંત્ર દ્વારા હાઈકોર્ટની કપાતમાં જતી જમીનને સંપાદિત કરી છે.

    બીજી તરફ, સંપાદિત જમીન બાદ, હાઈકોર્ટે તેની નવી દિવાલ અને ફેન્સિંગનુ કામ શરૂ કરી દીધુ છે. મહત્વનુ છે કે, થોડા દિવસો પહેલા, રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના હાઈ-વેને પહોળો કરવામાં આવશે. જેના ભાગ રૂપે, સરખેજ-ગાંધીનગર વચ્ચેનો જે રસ્તો છે, તેને પહોળો કરવાની કામગીરી શરૂ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: SG Highway, અમદાવાદ, જમીન, હાઇકોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन