Home /News /gujarat /

અમદાવાદ: નારોલમાં જુની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો

અમદાવાદ: નારોલમાં જુની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો

    અમદાવાદના નારોલમાં જુની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. પીપળજ ગામના નંદન ડેનીમ કંપની પાસે ગત મોડી સામે હુમલો કરાયો. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ફેબ્રીક ઇન્સપેક્શનના કોન્ટ્રાક્ટને લઇને માથાકુટો ચાલી રહી હતી. જેને લઇને અગાઉ પણ ફરિયાદી સુશાંતસિંહના પિતાએ આરોપીઓ વિરુદ્ધ અરજી પણ આપી હતી. જેની અદાવત રાખીને પિતા પુત્ર પર હૂમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર્ મામલે નારોલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    અમદાવાદના નારોલમાં પિતા પુત્ર પર હુમલાનો બનાવ બન્યો છે. પીપળજ ગામના નંદન ડેનીમ કંપની પાસે ગત મોડી સામેજ આ બનાવ બન્યો છે. પોલીસનું કહેવું છે કે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ફેબ્રીક ઇન્સપેક્શનના કોન્ટ્રાક્ટને લઇને માથાકુટો ચાલી રહી હતી. તેને લઇને અગાઉ પણ ફરિયાદી સુશાંતસિંહના પિતાએ આરોપીઓ વિરુદ્ધમાં અરજી આપી હતી. જેની અદાવત રાખીને મેરા ભરવાડ સહીત કેટલાક શખ્સો ગઇકાલે નંદન ડેનીમ પાસે આવી પહોચ્યા હતાં, અને પિતા પુત્રને મુઢ માર માર્યો હતો. સમગ્ર્ ઘટનાની જાણ નારોલ પોલીસને કરતા પોલીસએ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    નારોલ પો.સ્ટે. એએસઆઇ બી.ડી.ઝાલાએ જણાવ્યું કે, નારોલ નંદન ડેનીમ પાસેનો બનાવ છે. હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ ચાલું છે.

    ફરિયાદી સુશાંતસિંહે જણાવ્યું કે, મારા પિતા પર હુમલો કર્યો હતો. હું વચ્ચે પડતા મને પણ માર માર્યો, અને દર મહિને પૈસા માંગતા હતાં.
    Published by:kiran mehta
    First published:

    Tags: Attacked, Father, Narol, અમદાવાદ, પુત્ર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन