અમદાવાદ આઇઆઇએમ દેશમાં મોખરે, જુઓ દેશની ટોપ ટેન શૈક્ષણિક સંસ્થાઓ
માનવ સંશાધન મંત્રાલયે સોમવારે દેશભરની ટોપ શૈક્ષણિક સંસ્થાઓની યાદી જાહેર કરી છે. જેમાં અમદાવાદની આઇઆઇએમ દેશમાં મેનેજમેન્ટ ક્ષેત્રે મોખરે રહી છે. માનવ સંશાધન મંત્રાલય દ્વારા વિવિધ આયામોને ધ્યાને લેતાં કરેલા નિરીક્ષણને અંતે આ યાદી જાહેર કરવામાં આવી છે.

નવી દિલ્હી #માનવ સંશાધન મંત્રાલયે સોમવારે દેશભરની ટોપ શૈક્ષણિક સંસ્થાઓની યાદી જાહેર કરી છે. જેમાં અમદાવાદની આઇઆઇએમ દેશમાં મેનેજમેન્ટ ક્ષેત્રે મોખરે રહી છે. માનવ સંશાધન મંત્રાલય દ્વારા વિવિધ આયામોને ધ્યાને લેતાં કરેલા નિરીક્ષણને અંતે આ યાદી જાહેર કરવામાં આવી છે.
આ રેકિંગની ખાસ બાબત એ છે કે, સૌથી વધુ દેશની અલગ અલગ આઇઆઇટી કોલેજોને સ્થાન મળ્યું છે. લાંબા સમયથી રાષ્ટ્રવાદ અને દેશદ્રોહના વિવાદને લઇને ચર્ચામાં આવેલ જેએનયૂને ભારતી બીજી શ્રેષ્ઠ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે.
કોલેજના વિભાગમાં લોયલા કોલેજ બીજી અને શ્રીરામ કોલેજ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. અહીં નોંધનિય છે કે, જેએનયૂ ગત વર્ષે ત્રીજા સ્થાને હતી.