અમદાવાદ: એસજી હાઈ-વે પર દિવ્ય-ભાસ્કર અખબારની ઓફિસ પાસે આવેલી વાંસની હોટલો અને દુકાનોને ફાયર સેફટી ન હોવાને કારણે AMC દ્વારા તોડી પાડવામાં આવી હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈ-વે પર આવેલી વાંસની હોટલો અને દુકાનોને ફાયર સેફટી ન હોવાને કારણે એએમસી દ્વારા તોડી પાડવામાં આવી હતી. મુંબઈમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. એસજી હાઇ-વે પરની 35 જેટલી દુકાનો અને હોટલોને AMC દ્વારા સીલ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર