Home /News /gujarat /

કોંગ્રેસ માટે કપરી સ્થિતીઃ અમદાવાદ જીલ્લા પંચાયતનું 31 માર્ચ સુધીમાં બજેટ મંજુર નહિં થાય તો વટીવટદાર શાસન ?

અમદાવાદઃ અમદાવાદ જીલ્લા પંચાયતનું વર્ષ ૨૦૧૬-૧૭ નું બજેટ માત્ર એક મતનાં કારણેનાં મંજુર થયું છે. ત્યારે હાલ તો કોંગ્રેસ માટે જિલ્લા પંચાયતનું બજેટ મંજુર કરાવું એ કરો યા મારો ની પરિસ્થિતિ સમાન બન્યું છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદ જીલ્લા પંચાયતનું  વર્ષ ૨૦૧૬-૧૭ નું બજેટ માત્ર એક મતનાં કારણેનાં મંજુર થયું છે. ત્યારે હાલ તો  કોંગ્રેસ માટે જિલ્લા પંચાયતનું બજેટ મંજુર કરાવું એ કરો યા મારો ની પરિસ્થિતિ સમાન બન્યું છે.

પંચાયતમાં બજેટ ને ત્રણ વખત રજૂ કરી શકાય છે. જો ત્રણેય વખત બજેટ  નામંજૂર થાય તો જિલ્લા પંચાયતના તમામ સભ્યોને ગેરલાયક ઠેરવીને ફરીથી ચૂંટણી યોજવી પડી શકે છે. ત્યારે મહત્વની બાબત તો એ છે કે કોંગ્રેસ ને ૩૧ માર્ચ સુધીમાં બજેટ મંજૂર કરાવવું જરૂરી છે. અને જો ૩૧ પહેલા બજેટ નાં મજુર થાય તો પુનઃ ચુટણી યોજાશે તે નક્કી જ છે. ત્યારે બીજી તરફ ભાજપ નાં પણ કેટલાક સભ્ય પુનઃ ચટણી નાં યોજાય તે ઈચ્છી રહ્યા છે. જો પુનઃ ચટણી યોજાશે તો હાલ માં જે સભ્યોને જીત મળી છે તેમના માટે પણ પુનઃ જીત પ્રાપ્ત કરવી કઠીન બની શકે છે. તો સાથે જ જ્યાં સુધી પુનઃ ચુંટણી નાં થાય ત્યાં સુધી વહીવટદારનું પણ શાસન આવી શકે છે ત્યારે  જોવું એ રહ્યું કે ૩૧ માર્ચ પહેલ બજેટ મંજુર થશે કે નહિ.
First published:

Tags: અમદાવાદ, જીલ્લા પંચાયત, બજેટ, રાજકારણ

આગામી સમાચાર