અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત મળ્યા બાદ વિજય રૂપાણીની મુખ્યપ્રધાન અને નીતિન પટેલની નાયબ મુખ્યપ્રધાન તરીકેની જાહેરાત કરી દેવાઈ હતી. હવે 26 ડિસેમ્બરે ગુજરાતના CM તથા ડે. CM સહિત બીજા નેતાઓનો શપશ સમારોહ યોજાઈ રહ્યો છે.

આ શપશ વિધિ સમારોહમાં કોણ કોણ રહેશે ઉપસ્થિત એની યાદી જુઓ: PM નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપ શાસિત 18 રાજ્યોના CM, 25થી વધુ કેન્દ્રી પ્રધાનો, 20થી વધુ ભાજપના રાષ્ટીય નેતાઓ, 200થી વધુ વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ, રાજ્યના ચૂંટણીપ્રચારમાં આવેલા અન્ય રાજ્યોના ભાજપ-હોદેદારો, 29 પ્રદેશ ભાજપના મુખ્ય હોદેદારો, પ્રદેશ કારોબારીના તમામ સભ્યો, ગુજરાત ભાજપના તમામ પૂર્વે CM,પ્રદેશ ભાજપના તમામ સેલ અને મોરચાના પ્રમુખ અને મંત્રી, તમામ પૂર્વે ધારાસભ્યો અને સાંસદ સભ્ય, તમામ જિલ્લા પ્રમુખ અને મંત્રી, બોર્ડ નિગમના ચેરમેન ડિરેકટર, ભાજપ શાસિત મહાનગરોના મેયર અને જિલ્લા પંચાયતપ્રમુખ હાજર રહેશે.
શપશ વિધિ સમારોહની તૈયારીઓ અત્યારથી શરૂ દેવામાં આવી છે.