અમદાવાદ# ગુજરાતમાં પાટીદાર આંદોલન જ્યારે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે, ત્યારે આંદોલન પર સરકારના એક્શનની આપ નેતા આશુતોષે નિંદા કરી હતી. તેમજ આંદોલનકારીઓ જોડે સરકારે બર્બરતા પૂર્વક વ્યવહાર કર્યો હતો, તેમ જણાવ્યું હતુ. આતંકવાદીઓ સાથે પણ ન થાય તેવો વ્યવહાર ગુજરાત સરકારે કર્યો હોવાનો આશુતોષે આક્ષેપ કર્યો હતો. જો કે, આપ નું આ મુદ્દે શું સ્ટેન્ડ રહેશે તે અંગે કોઇ સ્પષ્ટ ખુલાસો કર્યો ન હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર