ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે મહેસાણા જિલ્લામાં છે ત્યારે આજે સવારે ઊંઝા ખાતે એમનો ઉગ્ર વિરોધ થયો છે. લોકોએ પાકિસ્તાની રત્ન વાપસ જાવ સહિતના બેનરો સાથે હાય હાય કેજરીવાલનો સુત્રોચ્ચાર કર્યો હતો.

ઊંઝા #ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે મહેસાણા જિલ્લામાં છે ત્યારે આજે સવારે ઊંઝા ખાતે એમનો ઉગ્ર વિરોધ થયો છે. લોકોએ પાકિસ્તાની રત્ન વાપસ જાવ સહિતના બેનરો સાથે હાય હાય કેજરીવાલનો સુત્રોચ્ચાર કર્યો હતો.
ગત રાતે મહેસાણા આવી પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે આજે સવારે મહેસાણા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને પાટીદાર પરિવારો સાથે મુલાકાત પણ કરી હતી.
આજે તેઓ ઊંઝા ઉમિયા માતાના દર્શને ગયા છે ત્યાં એમનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. પાકિસ્તાની રત્ન વાપસ જાવ, રાયતા દિલ્હીમાં ફેલાવો યહાં તો સોંફ ઔર જીરા ફેલા હૈ...સહિત બેનરો સાથે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર