આજે રાજ્યસભામાંથી 53 સાંસદો લેશે વિદાય, હજુ ભાજપને બહુમત નહીં
આજે રાજ્યસભામાંથી 53 સાંસદો લેશે વિદાય, હજુ ભાજપને બહુમત નહીં
#રાજ્યસભામાં આજે 53 સાંસદો વિદાય લેશે. આ સાંસદોમાં મુખ્ય વેકૈયા નાયડુ, પીયુષ ગોયલ, નિર્મલા સીતારમણ, વાયએસ ચૌધરી અને મુખ્તાર અબ્બાસ નકવી સહિતના સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે તેઓ વિદાય લેશે. અહીં નોંધનિય છે કે, આ પાંચેય સાંસદો મોદી સરકારમાં મંત્રી પણ છે.

નવી દિલ્હી #રાજ્યસભામાં આજે 53 સાંસદો વિદાય લેશે. આ સાંસદોમાં મુખ્ય વેકૈયા નાયડુ, પીયુષ ગોયલ, નિર્મલા સીતારમણ, વાયએસ ચૌધરી અને મુખ્તાર અબ્બાસ નકવી સહિતના સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે તેઓ વિદાય લેશે. અહીં નોંધનિય છે કે, આ પાંચેય સાંસદો મોદી સરકારમાં મંત્રી પણ છે.
તો કોંગ્રેસના જયરામ રમેશ, હનુમંત રાવ સહિતના 16 સાંસદોની પણ વિદાય થશે. અહીં નોંધનિય છે કે, આ સાંસદોની નિવૃત્તિને સાથે જ રાજ્યસભામાં સમીકરણો પણ બદલાશે. ખાલી પડેલી જગ્યાઓમાં ભાજપની બેઠકો વધશે તો સામે પક્ષે કોંગ્રેસની બેઠકો ઘટશે.
અહીં નોંધનિય છે કે, હાલમાં રાજ્યસભામાં કોંગ્રેસની પાસે 65 સાંસદો છે. જોકે આજની વિદાય બાદ પણ રાજ્યસભામાં હાલ ભાજપ હજુ બહુમતથી દુર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર