Home /News /gujarat /11 નવેમ્બર સુધી દેશના નેશનલ હાઇવે પરના ટોલ રોડ ફ્રી કરાયા

11 નવેમ્બર સુધી દેશના નેશનલ હાઇવે પરના ટોલ રોડ ફ્રી કરાયા

500 અને 1000 રૂપિયાની નોટ રદ કરી દેવાતાં રોજીંદા વપરાશના સ્થળોએ હાલાકી થઇ રહી હોવાની રાવ ઉઠવા પામી છે. પેટ્રોલ પંપ અને ટોલ રોડ પર આ મામલે હંગામાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ સંજોગોમાં વાહન ચાલકો માટે સારા સમાચાર છે કે આગામી 11મી નવેમ્બર સુધી દેશના નેશનલ હાઇવે પરના ટોલ ફ્રી કરી દેવાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #500 અને 1000 રૂપિયાની નોટ રદ કરી દેવાતાં રોજીંદા વપરાશના સ્થળોએ હાલાકી થઇ રહી હોવાની રાવ ઉઠવા પામી છે. પેટ્રોલ પંપ અને ટોલ રોડ પર આ મામલે હંગામાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ સંજોગોમાં વાહન ચાલકો માટે સારા સમાચાર છે કે આગામી 11મી નવેમ્બર સુધી દેશના નેશનલ હાઇવે પરના ટોલ ફ્રી કરી દેવાયા છે.

ટોલ રોલ પર વાહન ચાલકો દ્વારા 500 1000 રૂપિયાની નોટ આપવાને લઇને આજે દેશભરમાં વિવિધ સ્થળોએ હંગામાના દ્રશ્યો સામે આવ્યા છે. બબાલને પગલે ઘણા સ્થળોએ વાહનોની લાંબી કતારો પણ લાગી હતી અને ટ્રાફિક જામ થવા પામ્યો હતો.

આ સંજોગોમાં કેન્દ્રિય વાહન વ્યવહાર મંત્રી નિતિન ગડકરી દ્વારા સારી જાહેરાત કરવામાં આવી છે. આગામી 11મી નવેમ્બર સુધી નેશનલ હાઇવે પરના ટોલ રોડ ફ્રી કરી દેવાયા છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, નિતિન ગડકરી, નેશનલ હાઇવે

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन