દાદરાનગર હવેલીના દમણ ગંગા રિવર ફ્રન્ટ ની ઘટના
એક યુવતીએ આત્મહત્યા કરવા દમણ ગંગા માં લગાવ્યો મોત નો કૂદકો
દમણ ગંગા પુલ પરથી પસાર થતા લોકો ના જીવ તાળવે ચોંટયા
સ્થાનિક લોકોએ ફાયરની ટીમને કોલ કરી મદદ માટે બોલાવી
યુવતીને નદીમાંથી બહાર કાઢવા દોરડું ફેંકી યુવતીને બચાવવા નો કર્યો પ્રયાસ
ફાયરની ટીમે આત્મહત્યાનાં કરી રહેલી યુવતીને બચાવી
યુવતીને બચાવવા નો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ