કેન્દ્ર સરકારનું સામાન્ય બજેટ પ્રજાવિરોધીઃ ભરતસિંહ સોલંકી
કેન્દ્ર સરકારનું સામાન્ય બજેટ પ્રજાવિરોધીઃ ભરતસિંહ સોલંકી
કેન્દ્ર સરકારના બજેટ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતું, કે ભાજપ સરકારનું બજેટ ગરીબ અને મધ્યવર્ગ વિરોધી છે.
કેન્દ્ર સરકારના બજેટ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતું, કે ભાજપ સરકારનું બજેટ ગરીબ અને મધ્યવર્ગ વિરોધી છે.
અમદાવાદ# કેન્દ્ર સરકારના બજેટ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતું, કે ભાજપ સરકારનું બજેટ ગરીબ અને મધ્યવર્ગ વિરોધી છે. ભાજપ સરકાર બજેટમાં રંગરોગાન કર્યુ છે અને કોંગ્રેસની યોજનાઓેને રીપેકેજીગ કર્યુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર