Home /News /gujarat /

પોલીસ સ્વાંગમાં આંગડિયાના રૂ.76 લાખ લૂંટનારા 6 લુટારૂ આંઢવથી ઝડપાયા

પોલીસ સ્વાંગમાં આંગડિયાના રૂ.76 લાખ લૂંટનારા 6 લુટારૂ આંઢવથી ઝડપાયા

અમદાવાદઃહાલોલ નજીક આંકલાવના આંબાવતોલ પાટિયા પાસે ગુરુવારે વહેલી સવારે અમદાવાદની સોમાભાઇ રામદાસ આંગડિયા પેઢીના કર્મચારીઓને પોલીસના સ્વાંગમાં લૂટનારા 6 લૂટારૂઓને પોલીસે અમદાવાદના આઢવ વિસ્તારમાંથી ઝડપી લીધા છે. તેમજ તેમની પાસેથી 74 લાખની રકમ રિકવર કરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃહાલોલ નજીક આંકલાવના આંબાવતોલ પાટિયા પાસે ગુરુવારે વહેલી સવારે અમદાવાદની સોમાભાઇ રામદાસ આંગડિયા પેઢીના કર્મચારીઓને પોલીસના સ્વાંગમાં લૂટનારા 6 લુટારૂઓને પોલીસે અમદાવાદના આઢવ વિસ્તારમાંથી ઝડપી લીધા છે.  તેમજ તેમની પાસેથી 74 લાખની રકમ રિકવર કરી છે.

અમદાવાદના સોમાભાઇ રામદાસ આંગડિયા પેઢીના કર્મચારી અલ્પેશ એમ.પટેલ(રહે.ગંગેટ,ચાણસ્મા) અને હસમુખ આર.બારોટ  રૂ.76.60 લાખની રકમ લઇ સૂરત પેઢીમાં આપવા જઇ રહ્યા હતા ત્યારે સવારે ટવેરા ગાડી (જીજે-1-એઝેડ-9336)માં આવેલા શખ્સોએ પોતે પોલીસકર્મી હોવાનું જણાવી ચેકિંગના બહાને બસમાંથી આંગડિયા કર્મીઓને ઉતારી લૂંટી લીધા હતા. બાદમાં ફરાર થઇ ગયા હતા ત્યારે પોલીસે હાથ ધરેલી તપાસમાં હાલોલ માર્ગ પર લગાવેલા સીસીટીવીમાં આ ગાડી જોવા મળી હતી. જેને આધારે તપાસ હાથ ધરાઇ હતી.

પોલીસને બાતમી મળી હતી કે લૂંટારૂઓ ઓઢવમાં છુપાયા છે જેને આધારે શુક્રવારે તપાસમાં લૂંટના 6 આરોપીઓને ઝડપી લેવાયા હતા.તમામ લૂટારૂઓ મહેસાણા જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ટેકનોલોજી, લુટારૂ, લૂંટ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन