Home /News /gujarat /

સરકારના લોલીપોપ પેકેજનો સરદારનું માસ્ક પહેરી વિરોધ

અમદાવાદઃપાટીદારોએ આજે રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજના વિરોધમાં કે.કે.નગરની સ્કૂલમાં બાળકોને લોલીપોપ વહેચીને વિરોધ કર્યો હતો. જ્ઞાનજ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીઓને પાટીદારો દ્વારા સરદાર પટેલનું માસ્ક પહેરીને લોલીપોપ વિતરણ કરાયું હતું. અને સરકારે આપેલા રાહત પેકેજનો વિરોધ નોધાવ્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃપાટીદારોએ આજે રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજના વિરોધમાં કે.કે.નગરની સ્કૂલમાં બાળકોને લોલીપોપ વહેચીને વિરોધ કર્યો હતો. જ્ઞાનજ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીઓને પાટીદારો દ્વારા સરદાર પટેલનું માસ્ક પહેરીને લોલીપોપ વિતરણ કરાયું હતું. અને સરકારે આપેલા રાહત પેકેજનો વિરોધ નોધાવ્યો હતો.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, ભાજપ, રાજકારણ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन