સોમનાથઃ ગીર સોમનાથ જીલ્લાના તાલાળા તાલુકાના આંકોલવાડી ગામે કન્યા શાળામાં શીક્ષકો રેગ્યુલર ન આવતા હોવાથી શીક્ષણ કાયઁને લઇ વીધાથીઁઓ અને વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. શાળાની બાળાઓ દ્રારા મંદીરમા પાતઁના કરી રેલી યોજી સુત્રોચાર કરી શાળાને તાળા બંધી કરતા શાળાના સ્ટાફે પોલીસની મદદ લીધી હતી.

ગીર સોમનાથના તાલાળાના આંકોલવાડી ખાતે 300 કન્યાઓ ભ્યાસ કરતી કન્યા શાળામાં છેલ્લા કેટલાક સમયથી શીક્ષકો રેગ્યુલર ન આવતા વિધાથીનીોનું શીક્ષણ બગડવાની ફરીયાદ ઉઠી છે, સ્થાનીક આગેવાનો અને વાલીઓ તાલુકા કક્ષાએ થી જીલ્લા કક્ષાએ અનેક વખત રજુઆતો પણ કરી હતી, પરંતુ આજદીન સુધી શીક્ષકો રેગ્યલર ન થતા અને શીક્ષણની કથળતી પરીસ્થીતીને લય વાલીઓમાં ચીંત્તા વ્યાપી છે.
જેથી અનેક રજુઆત બાદ પણ યોગ્ય નીરાકરણ ન આવતા વીધાર્થિનીઓે ગામમા આવેલ મંદીરમા ધુન અને પાથઁના કરી રેલી યોજી સુત્રોચ્ચાર કયાઁ હતા, આ પ્રસંગે શાળાના સ્ટાફે પોલીશ બોલાવા વીધાથીઁનીઓે શાળાને તાળા બંધી કરી શીક્ષકો સામે આક્ષેપા કયાઁ હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર