ભરૂચમાં પાણીનાં પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું, 1નું મોત
જોખમી પ્રવાસ કરવો ભારે પડ્યો, 3નો બચાવ,1નું મોત#Bharuch #Gujaratrain #Monsoon2022 pic.twitter.com/3B5LyoUQFJ
— News18Gujarati (@News18Guj) July 14, 2022
નવસારીમાં ભારે વરસાદ, મેઘ તાંડવથી તારાજી
જુઓ ચીખલીનાં કાંઠા વિસ્તારના Exclusive દ્રશ્યો
પાણીના પ્રકોપમાં પોલીસનું રેસ્કયૂ ઓપરેશન#Navsari #Gujaratrain #Monsoon2022 pic.twitter.com/5UmRSkC1Ui
— News18Gujarati (@News18Guj) July 14, 2022
રાજકોટઃ નયારી નદીમાં જોખમી સ્ટન્ટનો વિડ્યો વાયરલ
ડેમનાં ભાગમાં કરી રહ્યા છે સ્ટંટ
નબીરાઓ સ્ટંટ કરતા હોય તે પ્રકારનો વીડિયો થયો વાયરલ#Rajkot #Gujaratrain pic.twitter.com/DWJOqaMUGv
— News18Gujarati (@News18Guj) July 13, 2022
નદી ઓળંગતી વખતે ડૂબ્યો યુવક, જુઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનો - Video વાયરલ pic.twitter.com/ayHtjB94UQ
— News18Gujarati (@News18Guj) July 13, 2022
Bihar : પોતાના મહાવતને બચાવવા હાથી કલાક સુધી ગંગા નદીની તોફાની લહેરો સામે ઝઝૂમ્યો#ElephantViralVideo #Ganga #Bihar #Monsoon #Flood pic.twitter.com/Glq5eD4NwH
— News18Gujarati (@News18Guj) July 13, 2022
મહારાષ્ટ્રનાં નાગપુરમા સ્કોર્પિઓ કાર તણાઈ
નાગપુરનાં સાવનેર તાલુકામાં બની ઘટના
બામનમારી નદીમાં આવેલા પુરમાં કાર વહી
3 મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ શરૂ#Maharashtra pic.twitter.com/e0lRX71oFy
— News18Gujarati (@News18Guj) July 12, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat rain, Latest viral video, Rescue