Gujarat Assembly Election: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ શરૂ, સૌરાષ્ટ્રની 48 બેઠકના પ્રભારીઓની યાદી જાહેર
Gujarat Assembly Election: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ શરૂ, સૌરાષ્ટ્રની 48 બેઠકના પ્રભારીઓની યાદી જાહેર
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ જાહેરાત કરી છે.
વિધાનસભા ચૂંટણી પહેલાના આ મોટા સમાચાર છે જેમા ભાજપે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીની નિયુક્તિ કરી છે. જેમા 48 બેઠકો પર ભાજપે પ્રભારી નિમ્યાં છે. વિધાનસભા બેઠકો વાઇઝ પ્રભારીઓની નિયુક્તિઓ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની તૈયારીઓ શરૂ થઇ ગઇ હોય તેમ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યાં જ સ્થાનિક કાર્યરર્તાઓથી લઇ પેજ પ્રમુખ (BJP Page President) અને નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આગામી થોડા સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ની જાહેરાત થઇ શકે છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil)) દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર (Saurastra)ની 48 બેઠકના પ્રભારીઓની યાદી ભાજપ (BJP) દ્વારા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 60 બેઠકો માટે 107 પ્રભારીઓની નિમણુંક કરાઇ છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ જાહેરાત કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ હોય તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યાં જ સ્થાનિક કાર્યરર્તાઓથી લઇ પેજ પ્રમુખ અને નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આગામી થોડા સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકના પ્રભારીઓની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 60 બેઠકો માટે 107 પ્રભારીઓની નિમણુંક કરાઇ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ જાહેરાત કરી છે.
વિધાનસભા ચૂંટણી પહેલાના આ મોટા સમાચાર છે જેમા ભાજપે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીની નિયુક્તિ કરી છે. જેમા 48 બેઠકો પર ભાજપે પ્રભારી નિમ્યાં છે. વિધાનસભા બેઠકો વાઇઝ પ્રભારીઓની નિયુક્તિઓ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા 107 પ્રભારીઓની નિમણુંક કરાઇ છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદના પ્રભારીઓની નામાવલી બહાર પાડવામાં આવી છે.