Home /News /gujarat /કચ્છ: વિદેશમાં શિક્ષણ મેળવવાની ઈચ્છ ધરાવતા વિદ્યાર્થીઓને 2.14 કરોડની સહાય અપાઇ

કચ્છ: વિદેશમાં શિક્ષણ મેળવવાની ઈચ્છ ધરાવતા વિદ્યાર્થીઓને 2.14 કરોડની સહાય અપાઇ

X
ભુજ

ભુજ બહુમાળી ભવનની જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં દાખલા કરી શકાય

સરકાર દ્વારા અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા કચ્છના 21 વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સહાય અપાઇ છે. અત્યાર સુધી કુલ રૂ. 2.14 કરોડની સહાય આવા વિદ્યાર્થીઓને અપાઈ છે.

કચ્છ: સરકાર દ્વારા અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા કચ્છના 21 વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સહાય અપાઇ છે. અત્યાર સુધી કુલ રૂ. 2.14 કરોડની સહાય આવા વિદ્યાર્થીઓને અપાઈ છે. આ વર્ષે પણ 4 વિદ્યાર્થીઓએ આ યોજના અંતર્ગત ફોર્મ ભર્યા છે.  ઉપરાંત ૩ વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલટ બનવા માટે વિશેષ સહાય અપાઈ છે. આ સહાય અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી રૂપિયા 25 લાખની સહાય આપવામાં આવી છે.
First published:

Tags: Abroad Education, કચ્છ