કચ્છ-સૌરાષ્ટ્રમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. અને કોંગ્રેસ બાજી મારી લીધી છે. માત્ર રાજકોટ જિલ્લામાં જ ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે અન્ય જિલ્લામાં કોંગ્રેસને બહુમતી મળી છે.
એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં રાહુલ ગાંધીનો જાદુ ચાલી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓએ તેમની આંગળીની તાકાત બતાવી દીધી છે. કુલ 54 બેઠકમાંથી કોંગ્રેસને 33 બેઠકો મળી છે. જેથી કચ્છ-સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને બહુમતિ મળી ગઈ છે.
જૂનાગઢ જિલ્લાનું પરિણામ: કેશોદમાં ભાજપના ઉમેદવાર દેવાભાઈ પૂજાભાઈલ માલમની જીત માણાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાની જીત જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીની જીત જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂની હાર વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રિબડિયાની જીત માંગરોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજાની જીત ગીર સોમનાથ જિલ્લાનું પરિણામ: સોમનાથથી કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાની જીત તલાલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભગવાન બારડની જીત કોડિનારમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનવાળાની જીત ઉનામાં કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઈ વંશની જીત રાજકોટ જિલ્લાનું પરિણામ: રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયાની જીત રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલની જીત રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિજય રૂપાણીનો વિજય રાજકોટ પૂર્વમાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીની જીત જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત ધોરાજીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસાયોની જીત ગોંડલમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાનો વિજય જેતપુર-જામકંડોરણા બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાનો વિજય કચ્છ જિલ્લાનું પરિણામ: અબડાસામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત માંંડવીમાં ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની જીત ભુજ બેઠક પર ભાજપના ઉમેદવાર નિમાબેન આચાર્યની જીત અંજાર બેઠક પર ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહિરની જીત ગાંધીધામ બેઠક પર ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીની જીત રાપરમાં કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન અરેઠિયાની જીત જામનગર જિલ્લાનું પરિણામ: કાલાવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ મૂછડિયાની જીત જામનગર દક્ષિણમાંથી ભાજપના ઉમેદવાર આર.સી.ફળદુની જીત જામનગર ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર હકુભા જાડેજાની જીત જામનગર ગ્રામ્યમાં કોંગ્રસના ઉમેદવાર વલ્લભ ધારડિયાની જીત જામજોધપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ચિમનભાઈ સાપરિયાનો વિજય પોરબંદર જિલ્લાનું પરિણામ: પોરબંદરમાં ભાજપના ઉમેદવાર બાબુ બોખિરીયાની જીત, 1855 મતે ભવ્ય વિજય કુતિયાણામાં NCPના ઉમેદવાર કાંધલ જાડેજાનો વિજય દ્વારકા જિલ્લાનું પરિણામ: દ્વારાકામાં ભાજપના ઉમેદવાર પબુભા વિરમભા માણેકની જીત ખંભાળીયામાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમની જીત ભાવનગર જિલ્લાનું પરિણામ: ભાવનગર પૂર્વમાં ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવેની જીત ભાવનગર પશ્ચિમમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણીની જીત ભાવનગર ગ્રામ્યમાં ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી જીત મહુવામાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ મકવાણાની જીત તળાજામાં કોંગ્રેસના ઉમેદવાર કનુ બારૈયાની જીત ગારિયાધરમાં કોંગ્રેસના ઉમેદવાર પી.એમ ખૈનીની જીત પાલીતાણામાં ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાની જીત મોરબી જિલ્લાનું પરિણામ: મોરબીમાં કોંગ્રસના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા જીત ટંકારામાં કોંગ્રસના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારા જીત વાંકાનેરમાં કોંગ્રસના ઉમેદવાર જીતુભાઈ સોમાણીની જીત અમરેલી જિલ્લાનું પરિણામ: ધારીમાં કોંગ્રેસના ઉમેદવાર જે.વી કાકડિયાની જીત અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની જીત લાઠીમાં કોંગ્રેસના ઉમેદવાર વીરજી ઠુંમરની જીત સાવરકુંડલામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતની જીત રાજુલામાં કોંગ્રેસના ઉમેદવારઅમરીશ ડેરની જીત સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ: લીંમડીમાં કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલની જીત વઢવાણમાં ભાજપના ઉમેદવાર ધનજીભાઈ પટેલની જીત ચોટીલામાં કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાની જીત ધ્રાંગધ્રામાં કોંગ્રેસના નેતા પરષોત્તમ સાબરીયાની જીત બોટાદ જિલ્લાનું પરિણામ: ગઢડામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ મારૂની જીત બોટાદમાં ભાજપના ઉમેદવાર સૌરભ પટેલની જીત ભાજપ 20 કોંગ્રેસ 33 અન્ય 1 કુલ 54/54
જિલ્લો ભાજપ કોંગ્રેસ આગળ કચ્છ 4 2 ભાજપ સુરેન્દ્રનગર 1 1 - મોરબી 0 3 કોંગ્રેસ રાજકોટ 6 2 ભાજપ જામનગર 3 2 ભાજપ દ્વારકા 1 1 - પોરબંદર 1 0 - જૂનાગઢ 1 4 કોંગ્રેસ ગીર-સોમનાથ 0 4 કોંગ્રેસ અમરેલી 0 5 કોંગ્રેસ ભાવનગર 5 2 ભાજપ બોટાદ 1 1 -
બેઠક ભાજપ કોંગ્રેસ અબડાસા હાર જીત માંડવી જીત હાર ભુજ જીત હાર અંજાર જીત હાર ગાંધીધામ જીત હાર રાપર હાર જીત
બેઠક ભાજપ કોંગ્રેસ દસાડા (SC) લીમડી હાર જીત વઢવાણ જીત હાર ચોટીલા હાર જીત ધ્રાંગધ્રા હાર જીત
બેઠક ભાજપ કોંગ્રેસ મોરબી હાર જીત ટંકારા હાર જીત વાંકાનેર હાર જીત
બેઠક ભાજપ કોંગ્રેસ રાજકોટ પૂર્વ જીત હાર રાજકોટ પશ્વિમ જીત હાર રાજકોટ દક્ષિણ જીત હાર રાજકોટ ગ્રામ્ય (SC) જીત હાર જસદણ હાર જીત ગોંડલ જીત હાર જેતપુર જીત હાર ધોરાજી હાર જીત
બેઠક ભાજપ કોંગ્રેસ કાલાવડ હાર જીત જામનગર (ગ્રામ્ય) હાર જીત જામનગર (ઉત્તર) જીત હાર જામનગર દક્ષિણ જીત હાર જામજોધપુર જીત હાર
બેઠક ભાજપ કોંગ્રેસ ખંભાળિયા હાર જીત દ્વારકા જીત હાર
બેઠક ભાજપ કોંગ્રેસ પોરબંદર જીત હાર કુતિયાણા હાર હાર
કુતિયામાં NCP નેતા કાંધલ જાડેજાની જીત બેઠક ભાજપ કોંગ્રેસ માણાવદર હાર જીત જૂનાગઢ હાર જીત વીસાવદર હાર જીત કેશોદ જીત હાર માંગરોળ હાર જીત
બેઠક ભાજપ કોંગ્રેસ સોમનાથ હાર જીત તલાલા હાર જીત કોડિનાર હાર જીત ઉના હાર જીત
બેઠક ભાજપ કોંગ્રેસ ધારી હાર જીત અમરેલી હાર જીત લાઠી હાર જીત સાવરકુંડલા હાર જીત રાજુલા હાર જીત
બેઠક ભાજપ કોંગ્રેસ મહુવા જીત હાર તળાજા હાર જીત ગારિયાધર હાર જીત પાલીતાણા જીત હાર ભાવનગર ગ્રામ્ય જીત હાર ભાવનગર પૂર્વ જીત હાર ભાવનગર પશ્વિમ જીત હાર
બેઠક ભાજપ કોંગ્રેસ ગઢડા (SC) હાર જીત બોટાદ જીત હાર
First published: December 18, 2017, 07:37 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર