Home /News /gujarat /

ભુજની લાલન કૉલેજમાં યોજાશે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ, તૈયારીઓ શરૂ

ભુજની લાલન કૉલેજમાં યોજાશે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ, તૈયારીઓ શરૂ

ભુજની

ભુજની લાલન કૉલેજમાં યોજાશે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ; પૂર્વ તૈયારીઓ શરૂ

આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભુજની આર.આર. લાલન કૉલેજ ખાતે યોજાશે.

    સ્વાતંત્ર્ય પર્વને એક અઠવાડિયુ બાકી છે ત્યારે કચ્છમાં જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહની પૂર્વ તૈયારીઓ માટે આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ વર્ષનો ધ્વજવંદન કાર્યક્રમ ભુજની આર.આર.લાલન કૉલેજ ખાતે યોજવામાં આવશે. કલેકટરે પૂર્વ તૈયારીઓ પૈકી ગ્રાઉન્ડની સફાઈ, સ્ટેજ અને શણગારના કામો માટે માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી હતી, પરેડ અને અન્ય કામગીરી બાબતે પોલીસ વિભાગ અને શહેરની સફાઈ માટે નગરપાલિકાને સૂચન આપ્યા.
    First published:

    Tags: Bhuj, Bhuj News, Independence day, Independence Day 2021, Independence Day Celebration, Kutch

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन