Home /News /gujarat /

કચ્છમા ભાજપને ચોર કહેનારા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ઉઠાવ્યા, જુઓ વિડિયો

કચ્છમા ભાજપને ચોર કહેનારા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ઉઠાવ્યા, જુઓ વિડિયો

કચ્છમા

કચ્છમા ભાજપને ચોર કહેનારા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ઉઠાવ્યા... જુઓ વિડિયો

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના ક્રાંતિ દિવસનો ભૂજ ખાતે બેનર અને સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

    રાજ્ય સરકારના શાસનને ૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આજે ક્રાંતિ દિવસ ઉજવાયો હતો. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજના જ્યુબીલી સર્કલ પર વિરોધ પ્રદર્શન કરાયો હતો. અન્ન, પાણી, વીજળી અને રોજગારથી આદિવાસી અને એસ.સી. એસ.ટી વર્ગને વંચિત રાખવાના આક્ષેપ કરાયા હતા. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.
    First published:

    Tags: Bhuj, Protest, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર