કચ્છઃ અંજારના અંતરજાળ ગામમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું

કચ્છઃ અંજારના અંતરજાળ ગામમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું.

  • Share this:
    કચ્છઃ અંજારના અંતરજાળ ગામમાંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. કેમિકલથી બનાવેલા દારૂ પર ડિફેન્સનું સ્ટિકર લગાવવામાં આવ્યું હતું તેમ જ નકલી વિદેશી દારૂની 409 બોટલ પકડાઈ છે.

    મળતી વધુ વિગત મુજબ, કચ્છના અંજારના અંતરજાળ ગામમાંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું. કેમિકલથી બનાવેલા દારૂ પર ડિફેન્સનું સ્ટિકર લગાવવામાં આવ્યું હતું. આ સાથે નકલી વિદેશી દારૂની 409 બોટલ જપ્ત કરવામાં આવી છે. સુરેશ ચાવડા અને રાજુ પ્રજાપતિ નામના બે શખસો કારખાનું ચલાવતા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: