Home /News /gujarat /

હાર્દિક પટેલની ખુલ્લી ધમકી : વિજાપુરમાં પટેલ સીવાય કોઇપણ આવે પાડી દે જો

હાર્દિક પટેલની ખુલ્લી ધમકી : વિજાપુરમાં પટેલ સીવાય કોઇપણ આવે પાડી દે જો

હાર્દિક પટેલનું નિવેદન: મારા પપ્પા પણ જો ભાજપ તરફથી ઉભા રહે તો તેમને વોટ ન આપતા, કે ન તો કોંગ્રેસને આપજો. કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ નહીં મળે

હાર્દિક પટેલનું નિવેદન: મારા પપ્પા પણ જો ભાજપ તરફથી ઉભા રહે તો તેમને વોટ ન આપતા, કે ન તો કોંગ્રેસને આપજો. કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ નહીં મળે

હાર્દિક પટેલે ફરી એક વખત ભડકાઉ નિવેદન આપી પાટીદારોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે તેણે  સ્પષ્ટ કહી દીધુ કે જો મારા પપ્પા પણ ભાજપ માંથી ઉભા  રહે તો પણ તેમને વોટ ન આપતા. તો તેણે કોંગ્રેસને પણ આડે હાથે લાત કહ્યું કે કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ નહીં ખાવા દઇએ. અમે પાટિદાર સમાજનું સ્વામાન બચાવવા છેક સુધી લડી લઇશું. એટલું જ નહીં તેણે કહ્યું કે વિજાપુરમાં પટેલ સીવાય અન્ય કોઇ પણ ઉમેદવાર આવશે નહીં. અને આવે તો તેને પાડી દેજો.

હાર્દિકનાં આ જ્ઞાતિવાદી નિવેદનથી ફરી એક વખત પાટીદાર અનામતનો સુર ઉભો થાય તો નવાઇ નહીં.
First published:

Tags: અનામત આંદોલન, કોંગ્રેસ, પાટીદાર, ભાજપ, વિજાપુર, હાર્દિક પટેલ

આગામી સમાચાર