Home /News /gujarat /

કચ્છમાં આતંકવાદી પ્રવૃત્તિને લઇને હાઇ એલર્ટ, શંકાસ્પદ શખ્સને શોધવા કવાયત

કચ્છમાં આતંકવાદી પ્રવૃત્તિને લઇને હાઇ એલર્ટ, શંકાસ્પદ શખ્સને શોધવા કવાયત

કચ્છના દરિયાકિનારાનો ઉપયોગ કરી આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક શખ્સ ચાર બોક્સ સાથે કચ્છમાં પ્રવેશ્યો હોવાને લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. આતંકવાદી હુમલાની દહેશતને પગલે હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે.

વધુ જુઓ ...
કચ્છ #કચ્છના દરિયાકિનારાનો ઉપયોગ કરી આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક શખ્સ ચાર બોક્સ સાથે કચ્છમાં પ્રવેશ્યો હોવાને લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. આતંકવાદી હુમલાની દહેશતને પગલે હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે.

રાજ્યમાં આતંકવાદી હુમલાની દહેશતની આશંકા પ્રબળ બની છે. ગુપ્ત જાણકારી મળી છે કે આતંકવાદી હુમલા માટે કચ્છના દરિયાકિનારાનો ઉપયોગ થઇ રહ્યો છે. ચાર બોક્સ સાથે એક શખ્સ કચ્છમાં પ્રવેશ્યો હોવાની બાતમી સામે આવી છે.

આતંકવાદી હુમલાના ઇનપુટ્સને પગલે પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને આતંકી શખ્સને શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેર સહિત તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી શખ્સને ઝડપી લેવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તેમજ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે,
First published:

Tags: આતંકવાદી હુમલો, આતંકી હુમલાની દહેશત, કચ્છ, ગુજરાત, ગુજરાતી સમાચાર, હાઇ એલર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन