Home /News /gujarat /

Gujarat Election 2017: અલ્પેશ ઠાકોરની જાહેરાત, અહીંથી લડશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

Gujarat Election 2017: અલ્પેશ ઠાકોરની જાહેરાત, અહીંથી લડશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

Gujarat Election 2017: આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે

Gujarat Election 2017: આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી છે કે તે વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે. અલ્પેશ ઠાકોરે વિરમગામનાં સ્થાનિકો સાથે બેઠકો પણ શરૂ કરી દીધી છે.

અલ્પેશ ઠાકોરે વિરમગામમાં મુસ્લિમ પાટીદારો અને ઠાકોરો વચ્ચે બેઠક યોજી છે. વિરમગામમાં 54 હજાર જેટલાં ઠાકોર મતદારો છે જ્યારે 48 હજાર જેટલાં પાટીદાર મતદારો છે.
First published:

Tags: Assembly election 2017, Congress Gujarat, Gujarat Election 2017, Network18, Viramgam, અલ્પેશ ઠાકોર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन