Home /News /gujarat /

કચ્છ: 'બોલેરોમાંથી ઉતરી મહિલા ધોકો લઈ દોડી', ભચાઉના છાડવાડમાં પરિવાર પર ખૂની હુમલો

કચ્છ: 'બોલેરોમાંથી ઉતરી મહિલા ધોકો લઈ દોડી', ભચાઉના છાડવાડમાં પરિવાર પર ખૂની હુમલો

કચ્છમાં

કચ્છમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલો

માતા પિતા સહિત ત્રણ લોકો પર હથિયારો વડે હુમલો થતા પોલીસ દોડતી થઇ. વાયરલ વીડિયોમાં બોલેરો ગાડીથી આવેલા લોકોમાંથી એક મહિલા ધોકાથી લોકોને મારવા દોડતી હોવાનુ જોવા મળે છે

    કચ્છ : ભચાઉના છાડવાડ ગામે એક પરિવાર પરી ખૂની હુમલો થતાં ચકચાર મચી હતી. માતા પિતા સહિત ત્રણ લોકો પર હથિયારો વડે હુમલો થતા પોલીસ દોડતી થઇ. વાયરલ વીડિયોમાં બોલેરો ગાડીથી આવેલા લોકોમાંથી એક મહિલા ધોકાથી લોકોને મારવા દોડતી હોવાનુ જોવા મળે છે. ઘાયલ થયેલા ત્રણેયને સારવાર અર્થે ભચાઉ હોસ્પિટલ ખસેડાયા હતા.
    First published:

    Tags: Bhachau, Kutch, Kutch news, કચ્છ સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन