જૂનાગઢ મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર, મહેન્દ્ર મશરુ પણ મેદાને !

News18 Gujarati
Updated: July 5, 2019, 10:03 AM IST
જૂનાગઢ મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર, મહેન્દ્ર મશરુ પણ મેદાને !
જૂનાગઢ પાલિકાની કુલ 15 વોર્ડ ની 60 બેઠકો છે , હાલ ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 16 બેઠક છે.

જૂનાગઢ પાલિકાની કુલ 15 વોર્ડ ની 60 બેઠકો છે , હાલ ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 16 બેઠક છે.

  • Share this:
લોકસભાની ચૂંટણી પછી હવે જૂનાગઢ મહાનારપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે. આગામી 21 જુલાઈએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન થશે, આ માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

જૂનાગઢ મહાનગર પાલિકાના 15 વોર્ડ માટે ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. આ માટે સૌપ્રથમ ભાજપે પોતાના જૂના અને સ્વચ્છ છબી ધરાવતા મહેન્દ્ર મશરૂને મનપા ચૂંટણીમાં ઉતારતા રાજકીય ગરમાવો આવ્યો છે. જો કે કોંગ્રેસ દ્વારા હાલ કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

અહીં ક્લિક કરી વાંચોઃ શું તમે જાણો છો આપણા વાર્ષિક બજેટની કેટલીક આ ખાસ વાતો ?

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ અકીલા પાલિકાની કુલ 15 વોર્ડ ની 60 બેઠકો છે , હાલ ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 16 બેઠક છે , ભાજપ પુનરાવર્તન અને કોંગ્રેસ પરિવર્તન માટે કવાયત કરી રહ્યું છે.
First published: July 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading