Home /News /gujarat /

માંડવીમાં અમિત શાહ, કોંગ્રેસ જાતીવાદનું ઝેર ઓકી ગુજરાત તોડવા માંગે છે

માંડવીમાં અમિત શાહ, કોંગ્રેસ જાતીવાદનું ઝેર ઓકી ગુજરાત તોડવા માંગે છે

ભાજપ પ્રમુખ અમિત શાહ હાલમાં ઇલેક્શનનાં પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતમાં છે. હાલમાં તેઓ કચ્છનાં માંડવીમાં છે અને અહીં તેમણે સભા સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતાં. જેમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ જાતિવાદનું ઝેર ઓકી ગુજરાતને તોડવામાંગે છે.

વધુ જુઓ ...

માંડવી: ભાજપ પ્રમુખ અમિત શાહ હાલમાં ઇલેક્શનનાં પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતમાં છે. હાલમાં તેઓ કચ્છનાં માંડવીમાં છે અને અહીં તેમણે સભા સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતાં. જેમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ જાતિવાદનું ઝેર ઓકી ગુજરાતને તોડવામાંગે છે. તેમજ તેમણે સોનિયા ગાંધી અને મનમોહન સિંઘ પર પણ આક્ષેપ કરતાં કહ્યું કે તેમણે આદિવાસીઓ માટે કંઇજ કર્યુ નથી.

માંડવીમાં ભાજપની જાહેર સભા
અમિત શાહે સંબોધી સભા
જાહેર સભામાં જન સેલાબ જોઈ માંડવી બેઠક જીતવાના છે... અમીત શાહ
કોંગ્રેસ જાતિવાદ ઝેર ઓકી ગુજરાતને તોડવા માંગે છે
યુપીમાં કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે
કોઈક લખીને આપે અને રાહુલ બાબા સવાલ વાંચી જાય
સોનિયા મન મોહનની સરકારે આદિવાસી માટે શું કર્યું
ભાજપ આદિવાસી માટે અનેક કામો કર્યા
કોંગ્રેસના શાસનમાં આદિવાસીઓને જમીન હક્કો મળ્યા નથી
ભાજપે આદિવાસીઓને જમીન આપી
2004થી આદિવાસી કલ્યાણ માટે 67 હજાર કરોડ રૂપિયાની યોજના અમલમાં મૂકી
સવા બે લાખ આદિવાસી બાળકો માટે ભાજપ સરકારે અજવાળુ કર્યું છે
આદિવાસી વિસ્તારમાં શાળાનું પરિણામ નોહતું આવતું ત્યાં હવે શિક્ષણ નું સ્તર સુધર્યુ છે
પાંચ આદિવાસી વિસ્તારની કોલેજો માટે 200 કરોડ રૂપિયા આપ્યા છે
રાહુલ બાબા ભાજપ પાસે હિસાબ માંગે
અમારે રાહુલ બાબાને હિસાબ આપવાનો નથી
અમે આદિવાસી મતદારોને હિસાબ આપી દીધો છે
કોંગ્રેસવાળા આદિવાસીઓને કૂકડો આપી કુકડે કુક કરે

First published:

Tags: Assembly Election2017, Bjp gujarat, Gujarat Election 2017

આગામી સમાચાર