મોદી સુરક્ષાની વાતો કરતા હતા ત્યારે જ પાકિસ્તાને આંચકો આપ્યો, 70 માછીમારોનું અપહરણ

પોરબંદર: પોરબંદર પાસે ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ સૌરાષ્ટ્રની 11 બોટ અને 70માછી મારોનું અપહરણ કરતા ચકચાર મચી છે. જ્યારે એક બોટ પર ફાયરીંગ કરતા આગ લાગતા દરિયામાં ડુબી ગઇ હતી.. પાકિસ્તાનના આ કૃત્યથી સમગ્ર માછીમાર સમાજમાં ફફડાટ પ્રસર્યો છે.
એક તરફ કચ્છના ધોરડો ખાતે ડી.જી. કોન્ફરન્સ ચાલતી હતી તેવા સમયે બીજી બાજુ સૌરાષ્ટ્રના માછીમારોના અપહરણને લઇ ચકચાર મચી છે.

પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા આજે જખૌ નજીક દરિયામાંથી 11 જેટલી બોટોના અપહરણ કરવામાં આવ્યા છે જેમાં પોરબંદર, માંગરોળ, વેરાવળ અને ઓખાની બોટનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી પાકિસ્તાન નજીકની કચ્છ સરહદે સુરક્ષાની વાતો કરતા હતા ત્યારે બીજી તરફ પાકે.માછીમારોનું અપહરણ કર્યું હતું. ભારત સાથે સારા સંબંધોની વાત કરનાર પાકનો ચહેરો ખુલ્લો પડ્યો છે. પાક પર ભરોસો રાખવાનું સાહસ કરી રહેલા ભારત માટે આ આંચકાજનક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર