લીંબડી ખાતે ખેલ મહાકુંભનો સમાપન કાર્યક્રમ યોજાયો

Parthesh Nair | Pradesh18
Updated: March 19, 2016, 8:53 AM IST
લીંબડી ખાતે ખેલ મહાકુંભનો સમાપન કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર આયોજીત અને ભરૂચથી શરૂ થયેલા ખેલ મહાકુંભનો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સમાપન તેમજ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્ય સરકાર આયોજીત અને ભરૂચથી શરૂ થયેલા ખેલ મહાકુંભનો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સમાપન તેમજ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

  • Pradesh18
  • Last Updated: March 19, 2016, 8:53 AM IST
  • Share this:
સુરેન્દ્રનગર# રાજ્ય સરકાર આયોજીત અને ભરૂચથી શરૂ થયેલા ખેલ મહાકુંભનો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સમાપન તેમજ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્યપ્રધાન આનંદીબેને વિજેતા ખેલાડીઓ અને ટીમોને પુરસ્કાર એનાયત કર્યા હતા. લીંબડી ખાતે યોજાયેલા મહાકુંભ સમાપન સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આ કાર્યક્રમમાં 450 બાળકો અને યુવાનોએ જુદી જુદી થીમ પર એક સાથે ડાન્સ અને પરફોર્મન્સ આપ્યું હતુ. યુવતિઓએ ઘોડેસ્વારીના કરતબ તેમજ પેરા ગ્લાઈડીંગ કરીને લોકોના મન મોહી લીધા હતા. આનંદીબેન પટેલે સ્ટેજ પરથી સંબોધન કરતા જણાવ્યું હતુ કે, ખેલાડીઓ માત્ર પરિણામ માટે નથી રમતા દેશ અને ગુજરાતને મજબૂત કરવા રમી રહ્યાં છે.
First published: March 19, 2016, 8:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading